Shrimad Bhagvad Gita In Gujarati

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧0 - વિભૂતિયોગ | Shrimad Bhagvad Gita Adhyay 10


Listen Later

નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ ઓડિયોમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના  દસમાં અધ્યાય વિભુતીયોગમાં ભગવાનની વિભૂતિ અને યોગશક્તિનુ કથન તેમજ એમને જાણવાનુ ફળ સમજાવેલ છે. ફળ અને પ્રભાવ સહિત ભક્તિયોગનુ કથન તેમજ અર્જુન દ્વારા ભગવાનની સ્તુતી તથા વિભૂતિ અને યોગશક્તિને કેહવા માટે પ્રાથના કરેલ છે.  ભગવાન દ્વારા પોતાની  વિભૂતિ અને યોગશક્તિઓનુ કથન કરેલ છે.

...more
View all episodesView all episodes
Download on the App Store

Shrimad Bhagvad Gita In GujaratiBy Katha Saahitya