Sign up to save your podcasts
Or
નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત ગીતાનાં દ્વિતીય અધ્યાયમાં અર્જુનની કાયરતા ના વિષયમાં ભગવાન દ્વારા આપવામાં આવેલ ઉપદેશ, તેમજ સાંખ્યયોગ અને કર્મયોગ વિશે વાત કરેલ છે. ક્ષત્રિયધર્મ અનુસાર યુદ્ધ કરવાની આવશ્યકતા નું નિરુપણ કરેલ છે, અને સ્થિરબુદ્ધિના મનુષ્યના લક્ષણો વર્ણવેલ છે.
#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya