Sign up to save your podcasts
Or
નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત ગીતાનાં ચતુર્થ અધ્યાય જ્ઞાનકર્મ સન્યાસયોગમાં સગુણ ભગવાનનો પ્રભાવ અને કર્મયોગ ના વિષયની વાત કરેલ છે. યોગી મહાત્મા પુરુષોના આચરણ અને તેનો મહિમા તથા ફળ સહિત જુદા જુદા યજ્ઞોનું કથન અને જ્ઞાનનો મહિમા વર્ણવેલ છે.
#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya