Shrimad Bhagvad Gita In Gujarati

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - 5 - કર્મસન્યાસયોગ | Srimad Bhagvad Gita Adhyay 5


Listen Later

નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન  શ્રીકૃષ્ણ  દ્વારા કથિત ગીતાનાં પાંચમાં અધ્યાય કર્મ સન્યાસયોગમાં સાંખ્યયોગ અને કર્મયોગ એ બન્ને માથી કયો યોગ શ્રેષ્ઠછે તેનો નિર્ણય આપવામાં આવ્યો છે. સાંખ્યયોગી અને કર્મયોગીના લક્ષણો સમજાવેલ છે. જ્ઞાનયોગનો  વિષય તેમજ ભક્તિ સહિત ધ્યાનયોગનું વર્ણન કરવામાં આવેલ છે.

#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya

...more
View all episodesView all episodes
Download on the App Store

Shrimad Bhagvad Gita In GujaratiBy Katha Saahitya