Sign up to save your podcasts
Or
નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ વિડિઓમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ના આઠમાં અધ્યાય અક્ષરબ્રમ્હયોગ મા બ્રમ્હ, અધ્યાત્મ અને કર્મ વગેરે વિષયમા અર્જુનના સાત પ્રશ્નો અને એમના ઉત્તરો વર્ણવેલ છે. ભક્તિયોગનો વિષય તેમજ શુક્લ કૃષ્ણ માર્ગનો વિષય સમજાવેલ છે.