આ બેઉ શરમજનક વાત છે કે લોકો પોલીસ અને ડોક્ટર્સ પર હુમલા કરે છે. A kai jaat ni humanity che apdi. Loko doctors and polic valao ne marva jai che. Pachi police mare nai to su kre. Government e emni rite pagla lidha che apda mate but have apdi javabdari che k apde follow karvanu che. જો આમ જ ડોક્ટરો સાથે વ્યવહાર ચાલુ રહ્યો તો આગળ જતા ડોક્ટરો બચવા નહિ આવશે.