આજે 15 નવેમ્બર એટલે કે ગિજુભાઈ બધેકા નો જન્મદિવસ પ્રતિ વર્ષે આ દિવસને બાળવાર્તા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 અને 23 ના વર્ષને બાળવાર્તા વર્ષ તરીકે જાહેર કરેલ છે આ અંતર્ગત તમને અહીં PODECAST CHANNEL MYSTAR વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવેલી અવનવી વાર્તાઓ તમે સાંભળી શકશો. આજ ચેનલ ના બધા એપિસોડ સાંભળવા માટે google માં સર્ચ કરો MYSTAR અથવાSpotify app પર પણ તમે સાંભળી શકશો. ચેનલ અંગે આપના સુજાવ આવકાર્ય છે