poetry by Dhruv mehta

તણખલા- ધ્રુવ મહેતા tankhala by Dhruv mehta


Listen Later

તણખલાની માફક તરીને જીવી જવાનાં,
કોણ કે છે કરગરીને જીવી જવાનાં.
મારવાની લાખ થાશે કોશીશ તો શું?
તો’ય પાછા અવતરીને જીવી જવાનાં.
—ધ્રુવ મહેતા.
...more
View all episodesView all episodes
Download on the App Store

poetry by Dhruv mehtaBy Dhruv Mehta