વાર્તાવિશ્વ | Vartavishwa

વારસદાર | Varasdaar


Listen Later

ન જાણ્યું જાનકીનાથે  સવારે શું થાશે? 


✍️લેખન: રજનીકુમાર પંડયા .


 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા


વાર્તાવિશ્વસબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.

---

Na Janyu Jankinath E Savare Shu Thashe?


✍️Story by: Rajnikumar Pandya


🎙️Narrated, recorded, and edited by: Asha


Vartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.


...more
View all episodesView all episodes
Download on the App Store

વાર્તાવિશ્વ | VartavishwaBy સબરસ | Sabras