The Genius Talk l An Inspirational Talk Series

What's Your Eureka Moment? l Ruchit Goswami l The Genius Talk


Listen Later

What's Your Eureka Moment? l Ruchit Goswami l The Genius Talk

ઘણા યુવાઓની જેમ રુચિત ગોસ્વામી પણ પોતાની જોબથી કંટાળી ગયા હતા અને પોતાનું કંઈક કરવા માંગતા હતા. તેઓ શું કરવું એ જાણતા ન હતા  પરંતુ કંઈક કરવું છે એ નક્કી કરી લીધું હતું. પોતાની જોબ દરમિયાન અલગ અલગ રાજ્યમાં ટૂર પર જવાનું થતું એમાં એક વસ્તુ બધે નોટીસ કરી એ હતી પાણીપુરી. તેમણે પોતાના કોલેજ મિત્રો સાથે પાણીપુરીનું સ્ટાર્ટઅપ શરુ કરવાનું નક્કી કર્યું અને આ રીતે શરૂઆત થઇ "સાઈઝ ઝીરો પાણીપુરી" ની જે આગળ જતા "સાઈઝ ઝીરો કાફે" માં રૂપાંતરીત થયું જે ખુબ ટૂંકા ગાળામાં યુવાઓમાં લોકપ્રિય બન્યું. "સાઈઝ ઝીરો કાફે" ખુબ ઝડપથી વિસ્તરતી કાફે બ્રાન્ડમાંનું એક છે અને આજે રાજકોટ, ગાંધીનગર, મોરબી, જામનગર, ભુજ, ગાંધીધામ, માળીયા, સુરેન્દ્રનગર અને વડોદરામાં પોતાની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. તો આવો જાણીએ એમની કહાની એમની પાસેથી...   


Follow The Genius Talk  

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/

Insta: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/thegeniustalk99

#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #RuchitGoswami #SizeZeroCafe #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk