The Genius Talk l An Inspirational Talk Series

You can Lead by Your Example l Vaishali Parekh l The Genius Talk


Listen Later

You can Lead by Your Example l Vaishali Parekh l The Genius Talk

બિઝનેસ કરવો સરળ નથી. રોજ સવાર પડે એટલે નવી ચેલેન્જનો સામનો કરવાની તૈયારી રાખવી પડે. વૈશાલી પારેખ પણ એક બિઝનેસ વુમન છે જે HR અને સીસ્ટમ કોચ છે. એક સ્ત્રી જયારે બિઝનેસ શરુ કરે ત્યારે ઘણી વખત લોકો વિશ્વાસ નથી કરી શકતા કે આ એમનું પોતાનું સાહસ જ હશે આવો જ અનુભવ વૈશાલીને પણ થયો ઘણી વાર લોકો માત્ર એ જોવા વૈશાલીની ઓફિસ પર આવતા કે સાચે જ આ બિઝનેસ એણે સ્ટાર્ટ કર્યો છે કે એના પપ્પા કે ભાઈએ સ્ટાર્ટ કરેલા બિઝનેસમાં એ માત્ર સપોર્ટ કરે છે. વૈશાલી એ બિઝનેસ તો શરુ કરી દીધો પરંતુ અનુભવ ન હોવાના કારણે અને લોકોની માનસિકતાના લીધે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો, પણ એને હાર ન માની. દરેક મુશ્કેલીનો સામનો કરી એમાંથી બહાર આવી અને આજે એક સારા મુકામ પર પહોંચી છે. તો આવો જાણીએ એની કહાની એની પાસેથી જ...     


Follow The Genius Talk on: 

Facebook: https://www.facebook.com/thegeniustal...

Insta: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/thegeniustalk99 


#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #VaishaliParekh #KrishConsultancy #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk