Sign up to save your podcasts
Or

એવું તો શું છે એની પાસે જે મારી પાસે નથી? હું બેસું છું ત્યારે તો આ હીંચકો ક્યારેય રણકતો નથી, અને એ બેસે છે ત્યારે જ...
પોતોનાં જ ઘરમાં એકેય વસ્તુ પોતાની નથી રહી ને પત્નીની થઈ ગઈ છે, ત્યારે એક પતિની મીઠી બળતરા.
Music: Harsh Bhatt
By Harsh Dharaiyaએવું તો શું છે એની પાસે જે મારી પાસે નથી? હું બેસું છું ત્યારે તો આ હીંચકો ક્યારેય રણકતો નથી, અને એ બેસે છે ત્યારે જ...
પોતોનાં જ ઘરમાં એકેય વસ્તુ પોતાની નથી રહી ને પત્નીની થઈ ગઈ છે, ત્યારે એક પતિની મીઠી બળતરા.
Music: Harsh Bhatt