Share Sanj - Podcast by Harsh
Share to email
Share to Facebook
Share to X
By Harsh Dharaiya
The podcast currently has 11 episodes available.
ગઝલના પહેલા શેરને મત્લા કહે છે, અને બીજાને હુસ્ન-એ-મત્લા.
બીજા શેરને હુસ્ન-એ-મત્લા એટલા માટે કહેવાય છે કારણ કે એ ગઝલના પહેલા શેરની વાતને વધારે સુંદરતાથી રજૂ કરે છે અને આખી ગઝલને ઉઘાડ આપે છે. જેમ વરસાદી આકાશને વાદળનો ગડગડાટ ઉઘાડ આપેને, એમ. અને મારા માટે તારી રાહ જોવી એ ગઝલનો મત્લા છે, અને તારું મારી સામે આવી જવું એ હુસ્ન-એ-મત્લા.
Script & Voice Over
Harsh Dharaiya
Music
Harsh Bhatt
એક દિવસ એક ફ્રેન્ડને આ ગઝલ અમસ્તી જ રેકોર્ડ કરીને મોકલી હતી. અને પછી થયું કે તમારા સહુ સાથે પણ તેને share કરવી જોઈએ. જે અહીં background music સાથે upload કરું છું.
મરીઝ અને એમની ગઝલોએ કાયમ મને એમની તરફ આકર્ષી રાખ્યો છે. નાટ્યકાર સૌમ્ય જોશીએ સાચું કહ્યું છે કે,"તમે જ્યારે મરીઝને વાંચો ત્યારે તમે ગમે તે ઉંમરના હોવ, પણ એની ગઝલ વાંચતી વખતે તમે 18 વર્ષના યુવાન થઈ જાઓ છો."
આ ગઝલ સાંભળતી વખતે પણ તમને'ય એવી અનુભૂતિ થશે. કારણ કે, દમદાર મરીઝનું લખાણ છે, નહીં કે આ recording.
We always gaze at moon in the night. But do you ever think that Moon's calm-cool light is borrowed from the Sun! Moon is like a man who doesn't have anything, but provides everything. Listen to the podcast in Gujarati for more...
तुम ऐसा कहते हो के,” मुझे किसी की ज़रूरत नहीं.” और मैं ऐसा कहता हूँ के,”मुझे कोई फर्क नहीं पड़ता.” पर अंदर ही अंदर हम दोनों जानते हैं के हकीकत क्या है, हैंना?
Actually, हमें डर है, judge होने का. हमें पता है के हमारा ये जो दर्द है, अकेलापन है, वो सिर्फ हमारे लिए ही बड़ा है, झिंझोड देनेवाला है, दूसरों के लिए नहीं. हमें ये भी पता है के ये जो sadness है ये केवल यही moment की है, कल सुबह सब normal भी हो जाएगा, फिरभी डर लगता है, हैंना?
एक बार खुद से ये सवाल पूछीए,”क्यों डर लगता है?”
શું હશે આ 'સાંજ'માં. શું થશે આ 'સાંજ'માં. દરેક episodeની એક હળવી ઝલક.
એકને દરેક વસ્તુ ચોરવાની ટેવ છે, અને એક પોતે સ્થિર રહી તેને જોયા કરે છે. Podcast સાંભળી લીધા પછી Hokusaiનું દરિયાનાં મોજાંવાળું ચિત્ર search કરજો. એ અટકી ગયેલાં મોજાંનું momentum આકર્શી જશે. ચિત્રનું નામ 'The Great Wave off Kanagawa' છે.
Music: Harsh Bhatt
જ્યારે એક couple 5 વર્ષ પછી એકબીજાને મળે, ત્યારે શું અને કેટલું બદલાતું હોય છે? જગ્યાઓ, સમય અને લોકો બદલાય. પણ શું આપણી પોતાની જાત બદલાતી હોય છે?
Music: Harsh Bhatt
મંચ ઉપર શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરતું એક યુગલ પોતાની અંદર કેટલુંય સંઘરીને બેઠું હોય છે. ક્યારેક સૌથી વધુ ખચકાટ અને સૌથી વધુ રોમાંચિત કરનારી પળો પણ એક performanceમાં આવી જતી હશે. એ દરમિયાન એક એવું યુગલ જે હજી સુધી પરણી શક્યું નથી!
Music: Harsh Bhatt
એવું તો શું છે એની પાસે જે મારી પાસે નથી? હું બેસું છું ત્યારે તો આ હીંચકો ક્યારેય રણકતો નથી, અને એ બેસે છે ત્યારે જ...
પોતોનાં જ ઘરમાં એકેય વસ્તુ પોતાની નથી રહી ને પત્નીની થઈ ગઈ છે, ત્યારે એક પતિની મીઠી બળતરા.
Music: Harsh Bhatt
જે કલ્પના એક કવિ કરી શકે એવો વિચાર કદાચ એક સામાન્ય માણસને ક્યારેય ન આવે. પણ, એ સામાન્ય માણસ પાસે જ્યારે કવિની જેમ કહેવા માટે શબ્દો ન મળે ત્યારે તે શું કરે? તેની પાસે પોતાની હકીકત જણાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. વિરહ અને મિલનની વચ્ચે અટવાતા એક સામાન્ય માણસનું confession.
Music: Harsh Bhatt
The podcast currently has 11 episodes available.