Sanj - Podcast by Harsh

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે - મરીઝની ગઝલ


Listen Later

એક દિવસ એક ફ્રેન્ડને આ ગઝલ અમસ્તી જ રેકોર્ડ કરીને મોકલી હતી. અને પછી થયું કે તમારા સહુ સાથે પણ તેને share કરવી જોઈએ. જે અહીં background music સાથે upload કરું છું.

મરીઝ અને એમની ગઝલોએ કાયમ મને એમની તરફ આકર્ષી રાખ્યો છે. નાટ્યકાર સૌમ્ય જોશીએ સાચું કહ્યું છે કે,"તમે જ્યારે મરીઝને વાંચો ત્યારે તમે ગમે તે ઉંમરના હોવ, પણ એની ગઝલ વાંચતી વખતે તમે 18 વર્ષના યુવાન થઈ જાઓ છો."

આ ગઝલ સાંભળતી વખતે પણ તમને'ય એવી અનુભૂતિ થશે. કારણ કે, દમદાર મરીઝનું લખાણ છે, નહીં કે આ recording.

...more
View all episodesView all episodes
Download on the App Store

Sanj - Podcast by HarshBy Harsh Dharaiya