Sign up to save your podcasts
Or

ગઝલના પહેલા શેરને મત્લા કહે છે, અને બીજાને હુસ્ન-એ-મત્લા.
બીજા શેરને હુસ્ન-એ-મત્લા એટલા માટે કહેવાય છે કારણ કે એ ગઝલના પહેલા શેરની વાતને વધારે સુંદરતાથી રજૂ કરે છે અને આખી ગઝલને ઉઘાડ આપે છે. જેમ વરસાદી આકાશને વાદળનો ગડગડાટ ઉઘાડ આપેને, એમ. અને મારા માટે તારી રાહ જોવી એ ગઝલનો મત્લા છે, અને તારું મારી સામે આવી જવું એ હુસ્ન-એ-મત્લા.
Script & Voice Over
Harsh Dharaiya
Music
Harsh Bhatt
By Harsh Dharaiyaગઝલના પહેલા શેરને મત્લા કહે છે, અને બીજાને હુસ્ન-એ-મત્લા.