
Sign up to save your podcasts
Or


'ચોર', 'Juice', 'તિહાઈ', 'હીંચકો', 'કવિની કલ્પના'માં અલગ અલગ રીતે એકબીજાને મળ્યા પછી, મિલનની એક છેલ્લી ઝંખના બાકી રહે છે. જેનાં પછી કોઈ મિલનની, વાયદાની, રાહની જરૂર નથી પડતી. એ વખતે કોઈ કશું બોલતું પણ નથી. મૌનનાં એ ઘરમાં સાંજ ક્યારેય ઢળતી નથી.
'સાંજ' podcastનો છેલ્લો episode...
Music: Harsh Bhatt
By Harsh Dharaiya'ચોર', 'Juice', 'તિહાઈ', 'હીંચકો', 'કવિની કલ્પના'માં અલગ અલગ રીતે એકબીજાને મળ્યા પછી, મિલનની એક છેલ્લી ઝંખના બાકી રહે છે. જેનાં પછી કોઈ મિલનની, વાયદાની, રાહની જરૂર નથી પડતી. એ વખતે કોઈ કશું બોલતું પણ નથી. મૌનનાં એ ઘરમાં સાંજ ક્યારેય ઢળતી નથી.
'સાંજ' podcastનો છેલ્લો episode...
Music: Harsh Bhatt