10, WEIGHT LOSE TIPS

આ કોલેસ્ટ્રોલ છે શું?


Listen Later

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ધટકો માં નું એક ઘટક છે, કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષોની દીવાલ મજબૂત બનાવવામાં અને અંત: સ્ત્રાવ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે, વધારે કોલેસ્ટ્રોલ ને કારણે હૃદયરોગનો હુમલો, મગજનો લકવો, લોહીનું ઊંચું દબાણ જેવા રોગો થાય છે, એચ ડી એલ,વધુ ઘનતા વાળું લાઈપો પ્રોટીન, આ પ્રકારનું કોલસ્ટ્રોલ હૃદયરોગના હૂમલા સામે રક્ષણ આપે છે, એલ ડી એલ,ઓછી ઘનતા વાળું લાઇપો પ્રોટીન,આ કોલેસ્ટ્રોલ વિપરીત અસર કરે છે, કોલેસ્ટ્રોલ વધવાના કારણો,૧, વારસાગત ૨,વધુ વજન ૩, કસરત નો અભાવ ૪,ખોરાક ૫, ધુમ્રપાન,દારૂ નું સેવન કરવું ૬, હાઇ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સંતુલિત આહાર લો કસરત કરો,
...more
View all episodesView all episodes
Download on the App Store

10, WEIGHT LOSE TIPSBy jayesh solanki