PRIY ABHYASU

આપણી સમસ્યાઓનું નિરાકરણ


Listen Later

Book: What are you doing with your LifeAuthor: J. KrishnamurtiShort Intro:પ્રિય અભ્યાસું...આપણે અનુભવીએ છીએ તે મુજબ આપણે સમસ્યાઓથી ઘેરાયેલા જ રહીએ છીએ અને આ સમસ્યાઓ આપણને દુઃખનો અનુભવ કરાવે છે. જો આપણે આપણા દુઃખોનો અંત કરવો હોય તો તેની કારક સમસ્યાઓનો અંત કરવો પડે! સમસ્યાઓ મુખ્યત્વે જીવન પ્રત્યેના આપણા અભિગમથી જ સર્જાતી હોય છે, માટે સમસ્યાઓનું નિરાકરણ પણ આપણા યોગ્ય અભિગમમાં જ રહેલું છે!જે. કૃષ્ણમૂર્તિનાં એક પુસ્તક 'What are you doing with your Life' માં તેમનાં ભાષણોના અમુક સંકલિત અંશોને અહી જોઈશું, જેમાં ૧. પોતાનાં મનને સમજવું, ૨. પોતાની જાતને જાણવી, ૩. સમસ્યાને જોવી અને ૪. અહંને છોડવો, જે આપણને આપણી સમસ્યાઓનાં નિરાકરણનો માર્ગ બતાવશે! *************પ્રિય અભ્યાસું...અહી આપને પ્રેરણાત્મક, માર્ગદર્શક અને જીવન-સુધારક વાતો અને વિચારો પ્રાપ્ત થશે, જે ચોક્કસ તમને ઉપયોગી થશે.આ પ્રસ્તુત માધ્યમથી વ્યક્તિગત સમજણને ઉન્નત બનાવવાનો આ એક પ્રયાસ માત્ર છે.-Mahesh JadavAssistant Professor,Gujarat Education Service #priyabhyasu | @PriyAbhyasu | Mahesh JadavVisit Website for more details: https://priyabhyasu.wixsite.com/priyabhyasu

...more
View all episodesView all episodes
Download on the App Store

PRIY ABHYASUBy Mahesh Jadav