PRIY ABHYASU

PRIY ABHYASU

By Mahesh JadavEducationSelf-Improvement
Download on the App Store

PRIY ABHYASU episodes

  • આપણી સમસ્યાઓનું નિરાકરણ

    Book: What are you doing with your LifeAuthor: J. KrishnamurtiShort Intro:પ્રિય અભ્યાસું...આપણે અનુભવીએ છીએ તે મુજબ આપણે સમસ્યાઓથી ઘેરાયેલા જ રહીએ છીએ અને આ સમસ્યાઓ આપણને દુઃખનો અનુભવ કરાવે છે. જો આપણે આપણા દુઃખોનો અંત કરવો હોય તો તેની કારક સમસ્યાઓનો અંત કરવો પડે! સમસ્યાઓ મુખ્યત્વે જીવન પ્રત્યેના આપણા અભિગમથી જ સર્જાતી હોય છે, માટે સમસ્યાઓનું નિરાકરણ પણ આપણા યોગ્ય અભિગમમાં જ રહેલું છે!જે. કૃષ્ણમૂર્તિનાં એક પુસ્તક 'What are you doing with your Life' માં તેમનાં ભાષણોના અમુક સંકલિત અંશોને અહી જોઈશું, જેમાં ૧. પોતાનાં મનને સમજવું, ૨. પોતાની જાતને જાણવી, ૩. સમસ્યાને જોવી અને ૪. અહંને છોડવો, જે આપણને આપણી સમસ્યાઓનાં નિરાકરણનો માર્ગ બતાવશે! *************પ્રિય અભ્યાસું...અહી આપને પ્રેરણાત્મક, માર્ગદર્શક અને જીવન-સુધારક વાતો અને વિચારો પ્રાપ્ત થશે, જે ચોક્કસ તમને ઉપયોગી થશે.આ પ્રસ્તુત માધ્યમથી વ્યક્તિગત સમજણને ઉન્નત બનાવવાનો આ એક પ્રયાસ માત્ર છે.-Mahesh JadavAssistant Professor,Gujarat Education Service #priyabhyasu | @PriyAbhyasu | Mahesh JadavVisit Website for more details: https://priyabhyasu.wixsite.com/priyabhyasu

    12 min
  • સિદ્ધાર્થ ગૌતમે ગૃહત્યાગ શા માટે કર્યો? | તર્કસંગત જવાબ

    Book: Buddha and His Dhamma

    Author: Dr. B. R. Ambedkar#buddha #ambedkar #siddharth પ્રિય અભ્યાસું...આજે આપણે એક પ્રશ્નનાં જવાબ પર ચર્ચા કરીશું. પ્રશ્ન છે: સિદ્ધાર્થ ગૌતમે ગૃહત્યાગ શા માટે કર્યો?આ પ્રશ્નનો યથાયોગ્ય અને તર્કસંગત જવાબ ‘બુધ્ધા એન્ડ હિઝ ધમ્મા’ પુસ્તકમાંથી મળી રહે છે, આ પુસ્તક બોધિસત્વ ડૉ. બી. આર. આંબેડકર દ્વારા લખવામાં આવેલ છે. પુસ્તકમાં સિદ્ધાર્થના ગૃહત્યાગની ઘટના ખુબ વિસ્તૃત વર્ણન સાથે રજુ કરવામાં આવેલ છે, જેને આપણે અહી ટૂંકમાં જાણીશું.સિદ્ધાર્થ ગૌતમે ગૃહત્યાગ શા માટે કર્યો? | તર્કસંગત જવાબ*************પ્રિય અભ્યાસું...અહી આપને પ્રેરણાત્મક, માર્ગદર્શક અને જીવન-સુધારક વાતો અને વિચારો પ્રાપ્ત થશે, જે ચોક્કસ તમને ઉપયોગી થશે.આ પ્રસ્તુત માધ્યમથી વ્યક્તિગત સમજણને ઉન્નત બનાવવાનો આ એક પ્રયાસ માત્ર છે. #priyabhyasu |  @PriyAbhyasu  'પ્રિય અભ્યાસું'Website: https://priyabhyasu.wixsite.com/priyabhyasu

    23 min
  • ડૉ. બાબાસાહેબ આંબેડકરનો સંદેશ

    Book: My Autobiography

    Author: Dr. B. R. Ambedkar

    #ambedkar #priyabhyasu #selfimprovement

    પ્રિય અભ્યાસું...!

    આજે ૧૪મી એપ્રિલ એટલે ડૉ. બાબા સાહેબનો જન્મ દિવસ. ડૉ. બાબા સાહેબનાં જન્મ દિવસની ઉજવણી એટલે તેવો દ્વારા થયેલ રાષ્ટ્રીય અને સામાજિક સુધારાને યાદ કરી, કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેમનાં પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરવાનો દિવસ.માટે આજના દિવસે આપણે સૌ, ડૉ. બાબા સાહેબે આપેલ સંદેશને યાદ કરીએ અને તે મુજબનાં અનુકરણનો સંકલ્પ લઈએ!એક મરાઠી સમાચારપત્ર ‘નવયુગ’માં બાબા સાહેબનાં ૫૫માં જન્મદિવસ અનુસંધાને એક વિશેષાંક પ્રકાશિત થનાર એટલે તે સંદર્ભે બાબાસાહેબ તેવોને પદદલિત અને અછુતો જોગ એક સંદેશ લખી મોકલે છે. આ સંદેશને બાબા સાહેબે તેમના દ્વારા લખેલ પુસ્તક ‘My Autobiography’માં સમાવેશ કરેલ છે. પ્રિય અભ્યાસું... અહી આપણે આ સંદેશના અંશોને જોઈએ.************પ્રિય અભ્યાસું...!અહી આપને પ્રેરણાત્મક, માર્ગદર્શક અને જીવન-સુધારક વાતો અને વિચારો પ્રાપ્ત થશે, જે ચોક્કસ તમને ઉપયોગી થશે.આ પ્રસ્તુત માધ્યમથી વ્યક્તિગત સમજણને ઉન્નત બનાવવાનો આ એક પ્રયાસ માત્ર છે. #priyabhyasu

    'પ્રિય અભ્યાસું'

    Website: https://priyabhyasu.wixsite.com/priyabhyasu

    6 min
  • મનને સમજવું - મન શું છે? | आपको अपने जिवन में क्या करना हैं | जे. कृष्ण्मूर्ति | Priy Abhyasu

    મનને સમજવું - મન શું છે? | आपको अपने जिवन में क्या करना हैं | जे. कृष्ण्मूर्ति | પ્રિય અભ્યાસું #priyabhyasu #selfimprovement #educationYoutube Channel: https://www.youtube.com/@PriyAbhyasuSpotify Podcast Show: https://open.spotify.com/show/4ExcH4EySCpHWhrdHNC2VpInstagram Page: https://www.instagram.com/priyabhyasu/Facebook Page: https://www.facebook.com/priyabhyasu.page/Amazon Music: https://music.amazon.com/podcasts/8af47003-2215-41d3-a114-eb1b6c188418/priy-abhyasuApple Podcast: https://podcasts.apple.com/us/podcast/priy-abhyasu/id1776899330

    33 min
  • ઋતુચર્યા | ઉનાળો (વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ) | અષ્ટાંગહૃદય | શ્રીમદ્દ વાગ્ગભટ્ટ #priyabhyasu

    ઋતુચર્યા | ઉનાળો (વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ) | અષ્ટાંગહૃદય | શ્રીમદ્દ વાગ્ગભટ્ટ#priyabhyasu #selfimprovement #educationYoutube Channel: https://www.youtube.com/@PriyAbhyasuSpotify Podcast Show: https://open.spotify.com/show/4ExcH4EySCpHWhrdHNC2VpInstagram Page: https://www.instagram.com/priyabhyasu/Facebook Page: https://www.facebook.com/priyabhyasu.page/Amazon Music: https://music.amazon.com/podcasts/8af47003-2215-41d3-a114-eb1b6c188418/priy-abhyasuApple Podcast: https://podcasts.apple.com/us/podcast/priy-abhyasu/id1776899330

    15 min
  • રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના! | અમૃત 'ઘાયલ' ની ગઝલ | પ્રિય અભ્યાસું

    રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના! | અમૃત 'ઘાયલ' ની ગઝલ | પ્રિય અભ્યાસું#priyabhyasu #selfimprovement #educationYoutube Channel: https://www.youtube.com/@PriyAbhyasuSpotify Podcast Show: https://open.spotify.com/show/4ExcH4EySCpHWhrdHNC2VpInstagram Page: https://www.instagram.com/priyabhyasu/Facebook Page: https://www.facebook.com/priyabhyasu.page/Amazon Music: https://music.amazon.com/podcasts/8af47003-2215-41d3-a114-eb1b6c188418/priy-abhyasuApple Podcast: https://podcasts.apple.com/us/podcast/priy-abhyasu/id1776899330

    4 min
  • પ્રિય અભ્યાસું | અન્યાય સામે લડવા માટેના બે પ્રકારના હથિયારો

    પ્રિય અભ્યાસું | અન્યાય સામે લડવા માટેના બે પ્રકારના હથિયારો #priyabhyasu#priyabhyasu #selfimprovement #educationYoutube Channel: https://www.youtube.com/@PriyAbhyasuSpotify Podcast Show: https://open.spotify.com/show/4ExcH4EySCpHWhrdHNC2VpInstagram Page: https://www.instagram.com/priyabhyasu/Facebook Page: https://www.facebook.com/priyabhyasu.page/Amazon Music: https://music.amazon.com/podcasts/8af47003-2215-41d3-a114-eb1b6c188418/priy-abhyasuApple Podcast: https://podcasts.apple.com/us/podcast/priy-abhyasu/id1776899330

    6 min
  • 'હું' જેવું કશું જ નથી | રાજા મિલિંદ અને ભિક્ષુ નાગસેનની વાર્તા | પ્રિય અભ્યાસું

    હું જેવું કશું જ નથી | રાજા મિલિંદ અને ભિક્ષુ નાગસેનની વાર્તા | પ્રિય અભ્યાસું #priyabhyasu #selfimprovement #educationYoutube Channel: https://www.youtube.com/@PriyAbhyasuSpotify Podcast Show: https://open.spotify.com/show/4ExcH4EySCpHWhrdHNC2VpInstagram Page: https://www.instagram.com/priyabhyasu/Facebook Page: https://www.facebook.com/priyabhyasu.page/Amazon Music: https://music.amazon.com/podcasts/8af47003-2215-41d3-a114-eb1b6c188418/priy-abhyasuApple Podcast: https://podcasts.apple.com/us/podcast/priy-abhyasu/id1776899330

    4 min

About PRIY ABHYASU

From the publisher's feed

પ્રિય અભ્યાસું...!