Sign up to save your podcasts
Or
Book: Buddha and His Dhamma
Author: Dr. B. R. Ambedkar#buddha #ambedkar #siddharth પ્રિય અભ્યાસું...આજે આપણે એક પ્રશ્નનાં જવાબ પર ચર્ચા કરીશું. પ્રશ્ન છે: સિદ્ધાર્થ ગૌતમે ગૃહત્યાગ શા માટે કર્યો?આ પ્રશ્નનો યથાયોગ્ય અને તર્કસંગત જવાબ ‘બુધ્ધા એન્ડ હિઝ ધમ્મા’ પુસ્તકમાંથી મળી રહે છે, આ પુસ્તક બોધિસત્વ ડૉ. બી. આર. આંબેડકર દ્વારા લખવામાં આવેલ છે. પુસ્તકમાં સિદ્ધાર્થના ગૃહત્યાગની ઘટના ખુબ વિસ્તૃત વર્ણન સાથે રજુ કરવામાં આવેલ છે, જેને આપણે અહી ટૂંકમાં જાણીશું.સિદ્ધાર્થ ગૌતમે ગૃહત્યાગ શા માટે કર્યો? | તર્કસંગત જવાબ*************પ્રિય અભ્યાસું...અહી આપને પ્રેરણાત્મક, માર્ગદર્શક અને જીવન-સુધારક વાતો અને વિચારો પ્રાપ્ત થશે, જે ચોક્કસ તમને ઉપયોગી થશે.આ પ્રસ્તુત માધ્યમથી વ્યક્તિગત સમજણને ઉન્નત બનાવવાનો આ એક પ્રયાસ માત્ર છે. #priyabhyasu | @PriyAbhyasu 'પ્રિય અભ્યાસું'Website: https://priyabhyasu.wixsite.com/priyabhyasu