PRIY ABHYASU

ડૉ. બાબાસાહેબ આંબેડકરનો સંદેશ


Listen Later

Book: My Autobiography

Author: Dr. B. R. Ambedkar

#ambedkar #priyabhyasu #selfimprovement

પ્રિય અભ્યાસું...!

આજે ૧૪મી એપ્રિલ એટલે ડૉ. બાબા સાહેબનો જન્મ દિવસ. ડૉ. બાબા સાહેબનાં જન્મ દિવસની ઉજવણી એટલે તેવો દ્વારા થયેલ રાષ્ટ્રીય અને સામાજિક સુધારાને યાદ કરી, કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેમનાં પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરવાનો દિવસ.માટે આજના દિવસે આપણે સૌ, ડૉ. બાબા સાહેબે આપેલ સંદેશને યાદ કરીએ અને તે મુજબનાં અનુકરણનો સંકલ્પ લઈએ!એક મરાઠી સમાચારપત્ર ‘નવયુગ’માં બાબા સાહેબનાં ૫૫માં જન્મદિવસ અનુસંધાને એક વિશેષાંક પ્રકાશિત થનાર એટલે તે સંદર્ભે બાબાસાહેબ તેવોને પદદલિત અને અછુતો જોગ એક સંદેશ લખી મોકલે છે. આ સંદેશને બાબા સાહેબે તેમના દ્વારા લખેલ પુસ્તક ‘My Autobiography’માં સમાવેશ કરેલ છે. પ્રિય અભ્યાસું... અહી આપણે આ સંદેશના અંશોને જોઈએ.************પ્રિય અભ્યાસું...!અહી આપને પ્રેરણાત્મક, માર્ગદર્શક અને જીવન-સુધારક વાતો અને વિચારો પ્રાપ્ત થશે, જે ચોક્કસ તમને ઉપયોગી થશે.આ પ્રસ્તુત માધ્યમથી વ્યક્તિગત સમજણને ઉન્નત બનાવવાનો આ એક પ્રયાસ માત્ર છે. #priyabhyasu

'પ્રિય અભ્યાસું'

Website: https://priyabhyasu.wixsite.com/priyabhyasu

...more
View all episodesView all episodes
Download on the App Store

PRIY ABHYASUBy Mahesh Jadav