Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.
November 14, 2025(૩૪) અયોધ્યા કાંડ સર્ગ (૩૪).wavસીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે રાણીઓ સહિત રાજા દશરથ પાસે જઈને વનવાસ માટે વિદાય માગવી, રાજાનો શોક અને મૂર્છા, શ્રીરામે એમને સમજાવવા તથા રાજાએ શ્રીરામને હૃદય લગાડીને ફરી મૂર્છિત થવું .........more18minPlay
November 14, 2025(૩૩) અયોધ્યા કાંડ સર્ગ (૩૩).amrસીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે દુઃખી નગરવાસીઓના મુખેથી જાત જાતની વાતો સાંભળતા સાંભળતા પિતાના દર્શન માટે કૈકેયીના ભવનમાં જવું..........more10minPlay
November 12, 2025(૨૦) સ્કંધ ૫ અધ્યાય (૨૦).wavઅન્ય છ દ્વિપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન.......more23minPlay
November 09, 2025आपके मिलते आशीर्वाद .wavयह काव्य पुष्प के माध्यम से आप सबको प्रणाम करता हुँ, और अविरत मिले रहे आशिर्वाद बदल आभार व्यक्त करता हूं।...more3minPlay
November 07, 2025(૩૨) અયોધ્યા કાંડ સર્ગ (૩૨).amrસીતા સહિત શ્રી રામે વશિષ્ઠ પુત્ર સુયજ્ઞને બોલાવીને એમના તથા એમની પત્ની માટેના કિંમતી આભૂષણ, રત્નો અને ધન વગેરેનું દાન કરવું તથા લક્ષ્મણ સહિત શ્રી રામે બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, સેવકો, ત્રિજટ બ્રાહ્મણો અને સુહૃદજનોને ધનનું વિતરણ કરવું.......more13minPlay
November 07, 2025(૩૧) અયોધ્યા કાંડ સર્ગ (૩૧).amrશ્રીરામ અને લક્ષ્મણ નો સંવાદ, શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સુહૃદોને પૂછીને અને દિવ્ય આયુધો લાવીને વનગમન માટે તૈયાર થવું....more11minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.