Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.
September 22, 2025(૧૮) અયોધ્યા કાંડ સર્ગ (૧૮).amrશ્રી રામે કૈકેયીને પિતાની ચિંતા નું કારણ પૂછવું અને કૈકેયીએ કઠોળતાપૂર્વક પોતે માંગેલા વરદાનોની વાત જણાવીને શ્રીરામને વનવાસ માટે પ્રેરિત કરવા....more12minPlay
September 22, 2025(૧૭) અયોધ્યા કાંડ સર્ગ (૧૭).amrશ્રીરામે રાજપથની શોભા જોતા અને સૃહદોની વાતો સાંભળતા પિતાના ભવનમાં પ્રવેશ કરવો....more7minPlay
September 19, 2025(૩૧) ભા. સ્કંધ ૪ અધ્યાય (૩૧).wavશ્રી નારદજીનો પ્રચેતાઓને ઉપદેશ અને તેમને પરમપદનો લાભ થવો. (સ્કંધ નંબર ચાર નો આ છેલ્લો અધ્યાય છે હવે આપણે સ્કંધ નંબ૨ પાંચમા પ્રવેશ કરશું.)...more15minPlay
September 16, 2025(૧૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૬).amrસુમંત્રએ શ્રીરામના ભવનમાં પહોંચીને મહારાજનો સંદેશો કહેવો અને શ્રીરામે સીતાની અનુમતિ લઈને લક્ષ્મણની સાથે રથમાં બેસીને વાજિંત્રો સહિત માર્ગમાં સ્ત્રી પુરુષોની વાતો સાંભળતા સાંભળતા જવું........more15minPlay
September 16, 2025(૧૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૫).amrસુમંત્રએ રાજાની આજ્ઞાથી શ્રીરામને બોલાવવા માટે એમના ભવનમાં જવું....more16minPlay
September 13, 2025(૩૦) ભા. સ્કંધ ૪ અધ્યાય (૩૦).mp3પ્રચેતાઓને શ્રીવિષ્ણુ ભગવાનનું વરદાન....more19minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.