Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 518 episodes available.
August 26, 2025(૯) અયોધ્યા કાંડ સર્ગ (૯)કુબ્જાના કુચક્રથી કૈકયી નો કોપ ભવનમાં પ્રવેશ....more18minPlay
August 22, 2025(૨૪) ભા સ્કંધ ૪ અધ્યાય (૨૪).m4aપૃથુની વંશ પરંપરા અને પ્રચેતાઓને ભગવાન રૂદ્રનો ઉપદેશ....more29minPlay
August 22, 2025(૨૩) ભા સ્કંધ ૪ અધ્યાય (૨૩).m4aરાજા પૃથુની તપસ્યા અને તેમનું પરલોક ગમન....more15minPlay
August 22, 2025अक्षर अक्षर शिव गुंजन.m4aध्यान साधनासे आत्मदर्शन तक पहुचने के लिये हर काव्य चिंतन मनसे सुनिये और आपकी भक्ति पुष्टि पाईये ।...more4minPlay
August 19, 2025(૮) અયોધ્યા કાંડ સર્ગ (૮)મંથરાએ ફરી શ્રીરામના અભિષેકને કૈકેયી માટે અનિષ્ટકારી કહેવો, કૈકેયીએ શ્રી રામના ગુણો કહીને એમના અભિષેકનું સમર્થન કરવું; ત્યાર પછી કુબ્જાએ ફરી શ્રી રામ રાજ્યને ભરત માટે ભયજનક જણાવી કૈકેયીને ભડકાવવી....more13minPlay
August 19, 2025(૭) અયોધ્યા કાંડ સર્ગ (૭)શ્રી રામના અભિષેકના સમાચાર મળતા ખિન્ન થયેલી મંથરાએ કૈકેયીને ઉશ્કેરવી, પરંતુ પ્રસન્ન થયેલી કૈકેયીએ તેને પુરસ્કાર રૂપે આભૂષણ આપવા અને વરદાન માગવા માટે પ્રેરવી.......more12minPlay
August 18, 2025(૬) અયોધ્યા કાંડ સર્ગ (૬)સીતા સહિત શ્રી રામે નિયમપરાયણ રહેવું, હર્ષધેલા નગરવાસીઓ દ્વારા નગરની સજાવટ, રાજા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી તથા અયોધ્યાપુરી માં રાજ્યભરના મનુષ્યોની ભીડ એકઠી થવી....more8minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 518 episodes available.