Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 518 episodes available.
April 01, 2025(૪૧) બાલકાંડ સર્ગ (૪૧).mp3સગરની આજ્ઞાથી અંશુમાને રસાતળમાં જઈને ઘોડો લઈ આવવો અને કાકાઓના નિધનના સમાચાર કહેવા....more8minPlay
March 30, 2025(६) हिन्दी काव्यमाला (६).mp3हर काव्यमाला आपको सनातन विरासत से अवगत कराती है और आप की श्रद्धाके अनुरूप आपको आत्मीय सत्संग से जोडती है।...more13minPlay
March 28, 2025(૧૪) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૪).aac(દિતિનું ગર્ભધારણ) શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નું શ્રદ્ધા અને વિશ્વાસ સાથેનું શ્રવણ અવિરત ભક્તિ અને ઐશ્વર્યનો અનુભવ કરાવે છે....more14minPlay
March 28, 2025(૧૩) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૩).aac(વારાહ અવતારની કથા) ભાવિક મિત્રોને મારી ખાસ વિનંતી કે હેડફોન અથવા ઈયર ફોન દ્વારા ભાગવતજીનું એકાગ્રતા થી શ્રવણ કરો અલૌકિક આનંદ મળશે....more18minPlay
March 25, 2025(૬) ગુજરાતી કાવ્યમાલા (૬).mp3હિન્દી તેમજ ગુજરાતી કાવ્યમાલા દ્વારા સાધના સિદ્ધિ અને આત્મદર્શન સુધી પહોંચવા આપણે અક્ષર બ્રહ્મના આશરે ચિંતન મનન કરીએ અને શ્રદ્ધા પૂર્વક કાવ્યમાલા નું શ્રવણ કરી આગળ વધીએ....more14minPlay
March 25, 2025(૪૦) બાલકાંડ સર્ગ (૪૦)સગરપુત્રોના ભાવી વિનાશની સુચના આપી બ્રહ્માજીએ દેવતાઓને શાંત કરવા, સગરના પુત્રોએ પૃથ્વી ખોદતાં કપિલમુની પાસે પહોંચવું, અને તેમના ક્રોધથી સગરપુત્રોનું બળીને ભસ્મ થવું....more8minPlay
March 25, 2025(૩૯) બાલકાંડ સર્ગ (૩૯)ઈન્દ્ર દ્વારા રાજા સગરના યજ્ઞ અશ્વનું અપહરણ સગરના પુત્રોએ આખી પૃથ્વીને ખોદી નાખવી તથા દેવતાઓએ આ સમાચાર બ્રહમાજીને જણાવવા....more8minPlay
March 21, 2025(૧૨) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૨).aacશ્રીમદ્ ભાગવત મહાપુરાણ નું નિયમિત શ્રવણ એટલે પિતૃતર્પણ અને પિતૃ આશિષ ની સુખ વર્ષોનો સાક્ષાત અનુભવ....more15minPlay
March 21, 2025(૧૧) ભા. સ્કંદ ૩ અધ્યાય (૧૧).aacશ્રીમદ્ ભાગવત મહાપુરાણ એક મહાન ગ્રંથ છે જે શરૂઆતમાં સાંભળવાનું કદાચ અસહજ લાગે પરંતુ જેમ જેમ ધ્યાન પૂર્વક સાંભળો તેમ તેમ નવાજ જ્ઞાનોદય નો અનુભવ થશે....more13minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 518 episodes available.