
Sign up to save your podcasts
Or


માતૃભાષાના સંવર્ધન માટે : બાળ ગ્રંથાલયો
લેખક : ડૉ. નાનક ભટ્ટ
ઓડિયો રજૂઆત રચનાના દવે દ્વારા
બાળગીત : એક હતો ભોપો
એકડો સાવ સડેકડો... માત્ર ૩૨ વર્ષની વયે જેમને બાળ સાહિત્ય રચવાનો આરંભ કર્યો એવા સ્વ. શ્રી કવિ રમેશ પારેખના સર્જનમાં બાળરુચિ, બાળવૃત્તિ, બાળ-ચેષ્ટા અને બાળ ભાષાનો ઉત્તમ યોગ સધાયો છે. એમના બાળ કાવ્યસંગ્રહ "હાઉક" માંથી લીધેલા આ બાળગીતને :રે મ પ ની" ગ્રુપના ફાઉન્ડર અને વડોદરાના લાડીલા એવા શ્રી રવિન નાયકના સ્વરમાં.
From the publisher's feed