ઘણીવાર સહજ રીતે બોલવામાં આવતો શબ્દ "ભૂલ" સ્વયં કેટલો ભૂલ ભરેલો હોય છે, તે બોલતા પહેલા ક્યારેક વિચારવું રહ્યું!!! હા, માણસમાત્ર ભૂલને પાત્ર એવું કહેવામાં આવે ત્યારે ક્યાંકને ક્યાંક ભૂલની શું કિંમત ચૂકવવામાં આવી છે, તે ભૂલાઈ ના જવી જોઈએ....