Srushti Sarjan School

Srushti Sarjan School

By Sanjay MashihiArtsBooks
Download on the App Store

Srushti Sarjan School episodes

  • શિક્ષણ કે શિક્ષા?
    જ્યાં સુધી માણસ સર્જનહારના શિક્ષણને આધીન રહે છે, ત્યાં સુધી જીવન સરળ બની રહે છે. જ્યારે માણસ શિક્ષણને નથી સ્વીકારતો, ત્યારે શિક્ષણનું સ્થાન શિક્ષા લે છે. શિક્ષા સરળ જીવનને પીડા દાયક બનાવે છે. ઈશ્વર એક શિક્ષણની છડીથી દોરે છે. અને જ્યારે માણસ શિક્ષણની છડીને ગણકારતો નથી ત્યારે ઈશ્વર શિક્ષાની લાકડીથી માણસને વારે છે.
    3 min
  • Education for Life
    Inspite of all our education program and high tech institutions life on earth is decreasing. Let us discover together how to touch life with our education program.
    1 min
  • Be Proactive
    કોઈપણ દુર્ઘટના બની જાય ત્યારે પ્રતિભાવ આપનાર ઘણા હોય છે, જ્યારે એ દુર્ઘટના ન થાય એ માટે પહેલ કરનાર થોડા હોય છે. આ એપિસોડ માં આવો આપણે જોઈએ કે પ્રોએકટીવ એટલે શું?
    3 min
  • ભૂલ થઈ ગઈ !!!
    ઘણીવાર સહજ રીતે બોલવામાં આવતો શબ્દ "ભૂલ" સ્વયં કેટલો ભૂલ ભરેલો હોય છે, તે બોલતા પહેલા ક્યારેક વિચારવું રહ્યું!!! હા, માણસમાત્ર ભૂલને પાત્ર એવું કહેવામાં આવે ત્યારે ક્યાંકને ક્યાંક ભૂલની શું કિંમત ચૂકવવામાં આવી છે, તે ભૂલાઈ ના જવી જોઈએ....
    5 min

About Srushti Sarjan School

From the publisher's feed

જીવનના વિદ્યાર્થી બનીએ