Srushti Sarjan School

શિક્ષણ કે શિક્ષા?


Listen Later

જ્યાં સુધી માણસ સર્જનહારના શિક્ષણને આધીન રહે છે, ત્યાં સુધી જીવન સરળ બની રહે છે. જ્યારે માણસ શિક્ષણને નથી સ્વીકારતો, ત્યારે શિક્ષણનું સ્થાન શિક્ષા લે છે. શિક્ષા સરળ જીવનને પીડા દાયક બનાવે છે. ઈશ્વર એક શિક્ષણની છડીથી દોરે છે. અને જ્યારે માણસ શિક્ષણની છડીને ગણકારતો નથી ત્યારે ઈશ્વર શિક્ષાની લાકડીથી માણસને વારે છે.
...more
View all episodesView all episodes
Download on the App Store

Srushti Sarjan SchoolBy Sanjay Mashihi