Sign up to save your podcasts
Or

Chaa Par Vaat — Launching 22 November
Everyday people. Extraordinary stories.
Conversations that remind us why every journey matters.
Chaa Par Vaat™ is a Gujarati podcast created to celebrate the voices we don’t always hear — the people living quietly remarkable lives, shaping their communities, following their passions, and overcoming challenges in their own inspiring ways.
Each episode invites a new guest to share their journey with honesty, warmth, and heart… just like conversations that unfold over a comforting cup of chai. No glamour. No filters. Just real stories that deserve to be heard.
Join us from 22 November as we shine a light on everyday greatness, one chai-fuelled conversation at a time.
Hosted by Shaila Jagdish Shah
ચા પર વાત — ૨૨ નવેમ્બરથી શરૂ
રોજિંદા લોકો. અસાધારણ કહાનીઓ. દરેક સફરનું મહત્વ યાદ અપાવતી સાચી ચર્ચાઓ.
ચા પર વાત એક ગુજરાતી પોડકાસ્ટ છે, જે એવા અવાજોને ઉજાગર કરવા માટે બનાવાયો છે — જે લોકો રોજ શાંતિથી પરંતુ પ્રેરણાદાયી રીતે કંઈક ખાસ કરી રહ્યા છે. સમાજને બદલતા, પોતાની વૃત્તિઓને જીવતા, પડકારોનો સામનો કરતા અને પોતાની જિંદગીની અનોખી સફર રચતા આવા લોકોની કહાનીઓ અહીં સાંભળવા મળશે.
દરેક એપિસોડમાં એક નવા મહેમાન પોતાની જીવનયાત્રા હૃદયથી અને સાદગીથી વહેંચશે… બિલ્કુલ એવી જ રીતે જેમ ચાની ચૂસકી સાથે ઘર જેવી વાતો થાય.
૨૨ નવેમ્બરથી જોડાઓ અમારી સાથે — જ્યાં દરેક ચાની સાથે એક નવી પ્રેરણાદાયી કહાની ઉકળશે.
શૈલા જગદીશ શાહ દ્વારા રજૂઆત
By Shaila ShahChaa Par Vaat — Launching 22 November