હમમ.......... આ..........
આ.......... હમમ..........
પ્રેમની મૂર્તિ, માત આ જગની
તારી કૃપાથી, લાગી આ લગની
જગાડી પ્રીત જ્ઞાની સંગેની
કરુણામય, નીરુમા
વ્હાલા મા... નીરુમા…
મારા મા... નીરુમા…
લાગે ખુમારી છે દાદા સંગે
હું શુદ્ધાત્મા, અખંડ વર્તે
લાગે ખુમારી છે દાદા સંગે
હું શુદ્ધાત્મા, અખંડ વર્તે
નૂર જાગૃતિનું એવું છલકે
અનુપમ, નીરુમા
વ્હાલા મા... નીરુમા…
મારા મા.... નીરુમા…
આંખોની પાપણોમાં ભર્યા, દાદાઈ સપના
પુરા કરવા જગ આખામાં અક્રમ રથ હંકારીયા
દઈ દસ્તક દરેક દિલમાં દાદાને વસાવ્યા
લઘુતમ, નીરુમા
વ્હાલા મા.... મારા મા.... નીરુમા
Hmm………..Aaa………..
Aaa………..Hmm………..
Prem ni murti, Maat aa jag ni
Tari krupa thi, laagi aa lagani
Jagaadi preet gnani sange ni
Karunamay, Niruma
Vahala Maa… Niruma…
Mara Maa…Niruma…
Lage khumari chhe Dada sange
Hu Shudhhatma, akhand varte
Lage khumari chhe Dada sange
Hu Shudhhatma, akhand varte
Noor jagruti nu evu chhalke
Anupam, Niruma
Vahala Maa… Niruma…
Mara Maa…Niruma…
Ankho ni Paapano ma bharya, Dadai sapana
Pura karva jag akha ma akram rath hankarya
Dai dastak darek dil ma Dada ne vasavya
Laghutam, Niruma
Vahala Maa… Mara Maa…Niruma…
Mara Maa… Vahala Maa… Niruma…
Karunamay, Niruma…
Anupam, Niruma…
Laghutam, Niruma…
Mara Maa…Niruma…
મારા મા.... વ્હાલા મા....નીરુમાકરુણામય નીરુમા…
અનુપમ નીરુમા…
લઘુતમ નીરુમા…
મારા મા.... નીરુમા…