Sign up to save your podcasts
Or

Chaa Par Vaat – Dr Kunal Kothari Saathe
Meet Dr Kunal Kothari — a GP based in Milton Keynes with over two decades of experience, who has channelled his passion for preventive healthcare into something bigger than a clinic. As the co-founder of K2SMARTLife, he works with individuals and communities to make simple, sustainable lifestyle changes — helping people better manage conditions like type 2 diabetes and reduce their risk of heart disease, long before they ever need a prescription. A practitioner of mindfulness and meditation himself, Dr Kothari firmly believes that true wellbeing begins not in a doctor's surgery, but in the everyday choices we make.
મિત્રો, આપ સાંભળી રહ્યા છો આપણી સખી શૈલા શાહને. આજે આપણે મળીશું ડૉ. કુણાલ કોઠારી સાથે — મિલ્ટન કીન્સમાં વસેલા એક અનુભવી જનરલ પ્રેક્ટિશનર, જેઓ પોતાની તબીબી નિપુણતાને એક મોટા ઉદ્દેશ સાથે જોડી ચૂક્યા છે. K2SMARTLifeના સહ-સ્થાપક તરીકે તેઓ લોકોને નાના પણ અસરકારક જીવનશૈલી ફેરફારો અપનાવવામાં મદદ કરે છે — જેથી ટાઇપ 2 ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી સ્થિતિઓ દવાઓ પહેલાં જ અટકાવી શકાય. ધ્યાન અને માઇન્ડફુલનેસના ખુદ અભ્યાસી ડૉ. કોઠારી દૃઢપણે માને છે કે સાચી તંદુરસ્તી ડૉક્ટરની ચેમ્બરમાં નહીં — આપણી રોજબરોજની આદતોમાં રહેલી છે.
By Shaila ShahChaa Par Vaat – Dr Kunal Kothari Saathe