☪️ *જુમ્મા મુબારક* ☪️
તા. ૨૩ જુલાઇ ૨૦૨૧
આપને જે ઓડિયો શેર કરવામાં આવેલ છે, જે મુસ્લિમ સમાજના સામાજિક પરિસ્થિતિઓ ના ચિંતિત અને જાગૃત મુસ્લિમ ની ટેલિફોન થી થયેલ ચર્ચા છે એક વાર જરૂર સાંભળો અને આપના મિત્રો અને પરીવાર ને આ ઓડિયો શેર કરવા વિનંતિ છે.
મુસ્લિમ એકતા અભિયાન- ગુજરાત
આવનાર ૧૯ ઓગસ્ટ ના દિવસે મુસ્લિમ સમાજે કમસે કમ સોશિયલ મિડીયા મા પોતાને ફિરકા પરસ્તી અને જાતિવાદ થી મુક્ત કરીને આવનાર મુસ્લિમ સમાજની નસલો માટે મજબુત સમાજ ની વિચારધારા આપવા માટે દરેક પોતે પોતાને ફિરકા પરસ્તી અને જાતિવાદ થી મુક્ત કરે.
Huzaifa Patel
Bharuch,Gujarat
Social Network