WPVaat - આપની સફર આપનો અનુભવ

કોઈ પણ બિઝનેસ માટે સિમ્પલ ટેક્નિક્સ થી સોફ્ટવેર કેવી રીતે સેલ કરી શકાય?


Listen Later

આ પોડકાસ્ટ એપિસોડમાં રૂચિતભાઈએ સરસ રીતે સોફ્ટવેરની સેલ્સ પ્રોસેસ સમજાવી તથા કોઈપણ બિઝનેસ હોય એમણે સેલ્સને લઈને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એના વિષે પણ ચર્ચા થઈ. આ એપિસોડની સૌથી સરસ વાત એ છે કે સેલ્સ પ્રોસેસ તમને ગુજરાતી ભાષામાં જાણવાં મળે છે તથા LinkedIn પ્લેટફોર્મ સેલ્સ માટે કેવી રીતે ઉપયોગી બને છે એની પણ વિગતવાર વાતો થઈ. 


રૂચિતભાઈ સલ્લા ને સંપર્ક કરવા માટે 


લિંક્ડઇન - https://www.linkedin.com/in/ruchit-salla-360006133/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/ruchit_salla_94/

Hosted on Acast. See acast.com/privacy for more information.

...more
View all episodesView all episodes
Download on the App Store

WPVaat - આપની સફર આપનો અનુભવBy WP Vaat