આ એપિસોડમાં જીગ્નેશભાઈએ ખુબજ સરસ રીતે LinkedIn Insights વિષે જણાવ્યું તથા LinkedIn પ્લેટફોર્મને આપણા બિઝનેસ ગ્રોથ અર્થે કેવી રીતે ઉપયોગ કરી શકીયે એના વિષે પણ વાતો થઈ. એની સાથે જીગ્નેશભાઈએ સમજાવ્યું કે કેવા પ્રકારના કન્ટેન્ટ ટાઈપથી LinkedIn પર આપણી પોસ્ટને વધુ એન્ગેજમેન્ટ મળે અને સારી લીડ્સ ની શક્યતાઓ વધી શકે છે.
જીગ્નેશભાઈ ઠક્કર ને સંપર્ક કરવા માટે
લિંક્ડઇન - https://www.linkedin.com/in/socialjignesh/
ટ્વીટર (X) - https://x.com/socialjignesh
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/socialjignesh
ફેસબૂક - https://www.facebook.com/socialjigneshsj
વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/socialjignesh/
Loud Revel વિષે જાણકારી માટે
વેબસાઈટ - www.loudrevel.com
લિંક્ડઇન - https://www.linkedin.com/company/loudrevel/
ટ્વીટર (X) - https://x.com/loudrevel_/
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/loudrevel/
ફેસબૂક - https://www.facebook.com/loudrevel/
જીગ્નેશભાઈ દ્વારા LinkedIn પ્લેટફોર્મ માટે suggested ઉપયોગી ટૂલ્સ
[વિશેષ નોંધ - આ લિંક્સ ફક્ત આપના ઉપયોગ માટે અહીં મુકવામાં આવી છે, WPVaat ગુજરાતી પોડકાસ્ટને કોઈપણ ટૂલ સાથે affiliation નથી.]
Expandi - https://expandi.io/
Waalaxy - https://www.waalaxy.com/
Dux-Soup - https://www.dux-soup.com/
LinkedIn Helper - https://www.linkedhelper.com/
PFPMaker - https://pfpmaker.com/
Canva - https://www.canva.com/en_in/
Contentdrips - https://contentdrips.com/
Crystal - https://www.crystalknows.com/
IFTTT - https://ifttt.com/
Loom - https://www.loom.com/
Hosted on Acast. See acast.com/privacy for more information.