આ એપિસોડ માં આપડે WPVaat ની શરૂઆત કરીએ છીએ. તમને એ બધું સમજાવાનું પ્રયાસ કર્યો છે કે આ podcast ચેનલ શરૂ કરવાનું વિચાર કેવી રીતે આવ્યો. સાથે-સાથે આ એપિસોડમાં મેં એ ભી વાત કરી છે કે WordPress Community નો મારા જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને હું અનેક WordPress Conference માં સ્પીકર તરીકે હજારો લોકો સમક્ષ મારા અનુભવો અને વિચારો રજૂ કર્યા છે આખા દુનિયામાં.
4USWbaEw5CknTJixbrFq
Hosted on Acast. See acast.com/privacy for more information.