WPVaat - આપની સફર આપનો અનુભવ

વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી


Listen Later

રિદ્ધિબેન એ ખુબજ સરળતાથી સમજાવ્યું છે કેવી રીતે વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર બનાવી શકાય વર્ડપ્રેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને. ખાસ કરીને કોઈપણ મહિલા પોતાનો ઓનલાઈન વ્યવસાય શરુ કરી શકે છે એને વિષે વાતો કરી. ઓનલાઈન સ્ટોર બનાવતી વખતે કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એને વિષે પણ રિદ્ધિબેન એ વાતો શેયર કરી છે આ એપિસોડમાં. 


રિદ્ધિબેન મહેતા ત્રિવેદી ને સંપર્ક કરવા માટે 


લિંક્ડઇન - https://www.linkedin.com/in/riddhi-mehta-wp/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rm.mehta.04/

ફેસબૂક - https://www.facebook.com/riddhi.mehta.568

ટ્વિટર (X) - https://x.com/Riddhi_M_Mehta

WordPress Profile - https://profiles.wordpress.org/riddhiehta02/


Hosted on Acast. See acast.com/privacy for more information.

...more
View all episodesView all episodes
Download on the App Store

WPVaat - આપની સફર આપનો અનુભવBy WP Vaat