WPVaat - આપની સફર આપનો અનુભવ

મારા જીવનનું ત્રિવેણી સંગમ એટલે ટેક્નોલોજી, અધ્યાત્મ અને પરિશ્રમ


Listen Later

આ એપિસોડમાં મંજુલાબાએ ખુબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો, બેહરીનમાં પોતાના કાર્યો, અધ્યાત્મ માર્ગથી મેળવેલી સફળતાઓ વિષે વાતો કરી. અને અહીં બિરદાવવા પાત્ર છે એમની ઉર્જા, વિશ્વાસ અને સાહસ કે તેઓ ૭૬ વર્ષની ઉંમરે પણ પોડકાસ્ટમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એપિસોડ કાયમી સંભારણું બની રહેશે અને પ્રેરણા આપતું રહેશે સર્વેને. સાથે-સાથે આ વડીલના સંકલ્પો જોઈને વિચાર આવે કે WordPress ટેક્નોલોજી સિનિયર સિટીઝન માટે પણ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને વડીલો પણ બ્લોગ દ્વારા વિશ્વ સમક્ષ સહેલાઈથી પોતાના વિચારો પ્રદાન કરી શકે છે. 


WPVaat ગુજરાતી પોડકાસ્ટને સંપર્ક કરવા માટે આપ ઈમેઈલ (email) કરી શકો છો - [email protected]


WPVaat ગુજરાતી પોડકાસ્ટને ફોલો કરવા માટે - 


YouTube - https://www.youtube.com/@wpvaat

Spotify - https://open.spotify.com/show/2530ARRsZAcLzFkQFeWXiI?si=c6c318ed8e4c48f8

Website - https://wpvaat.in/

Hosted on Acast. See acast.com/privacy for more information.

...more
View all episodesView all episodes
Download on the App Store

WPVaat - આપની સફર આપનો અનુભવBy WP Vaat