
Sign up to save your podcasts
Or


આ એપિસોડમાં મેં જીવનના એક તબક્કે મને થયેલ અનુભવને 'મેં વિરામ આપ્યો છે' કવિતા અને 'તો મેં શું શરુ કર્યું'. કવિતા દ્વારા મારી વાત કહેવાની શરૂઆત કરી છે. આ વાત જો તમારા હૃદયના કોઈ ખૂણે પહોંચી હોય તો મને જરૂર જણાવશો.
From the publisher's feed
'મારી વાત' એ એવી podcast series છે, જેમાં હું એવી વાતો શેર કરું છું, જે મને દિલથી સ્પર્શી છે. જેમાં મારી વાત તો છે જ પણ આ એવો platform છે જેમાં દરેકની વાતો છે. આમાં અનુભવની વાતો છે. કહેવાયેલી અને ન…