ઓસ્ટ્રેલિયાને જાણો

ઓસ્ટ્રેલિયાને જાણો

Download on the App Store

ઓસ્ટ્રેલિયાને જાણો episodes

  • What are the unwritten rules in the Australian workplace? - ઓસ્ટ્રેલિયન કાર્યસ્થળના કેટલાક જાણ્યા-અજાણ્યા નિયમો જાણો
    In Australia, workplace codes of conduct differ from company to company, but some standard unwritten rules are generally followed in most businesses and industries. There are also a few unspoken rules in the Australian workplace that can evolve into a set of social norms. Here is how to navigate and familiarise yourself with these unwritten rules when starting a new job. - ઓસ્ટ્રેલિયામાં દરેક કંપની કે સંસ્થાના આચારસંહિતાના નિયમો અલગ અલગ હોય છે પણ અમુક નક્કી કરવામાં ન આવ્યા હોય એવા નિયમો સામાન્ય રીતે વેપાર-ઉદ્યોગો દ્વારા પાળવામાં આવે છે. તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ તમે કેવી રીતે ઓસ્ટ્રેલિયાના કાર્યસ્થળના નિયમોથી પરિચિત થઇ શકો.
    10 min
  • Embracing the wisdom of traditional Indigenous medicine - આદિજાતી સમુદાયની પરંપરાગત દવાઓ, ઔષધિય પદ્ધતિઓને સમજો
    Understanding and respecting Indigenous knowledge of medicine may be the key to providing more holistic and culturally sensitive care in today's healthcare setting. - સ્વદેશી પરંપરાગત દવાઓની સમજણ આજની આરોગ્ય પ્રણાલીમાં અસરકારક રીતે મદદરૂપ સાબિત થઇ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ આદિજાતી સમુદાયની ઔષધિય પદ્ધતિઓ વિશે.
    12 min
  • Is your child being bullied at school or online? Key steps you need to take - શું તમારું બાળક પણ ઓનલાઇન કે શાળામાં બુલિંગનો ભોગ બને છે? જાણો, તમે કેવી મદદ મેળવી શકો
    Experts say that dealing with bullying behaviours is never easy but always necessary, as the harm caused can impact children for years. To provide up-to-date advice on supporting a child experiencing bullying at school or online, we consult specialists in education, psychology, and cyberbullying response. - બુલિંગ એટલે કે સતામણીનો ભોગ બનેલા બાળકના વર્તનમાં તેની વર્ષો સુધી અસર જોવા મળે છે. ઓનલાઇન કે શાળામાં જો બાળક બુલિંગનો ભોગ બને તો માતા-પિતાએ કેવા પગલાં લેવા તથા તેમને કેવી મદદ મળી રહે છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.
    11 min
  • Good reasons to observe the pedestrian road rules - દંડથી બચવા જાણો એક રાહદારી તરીકે તમારી ફરજો, નિયમો વિશે
    Every day, pedestrians across Australia break the law without knowing it. This can result penalties and occasionally accidents. Stay safe and avoid an unexpected fine by familiarising yourself with some of Australia’s common pedestrian laws. - ઓસ્ટ્રેલિયામાં દરરોજ રાહદારીઓ અજાણ્યે જ નિયમભંગ કરતા હોય છે. જેના પરિણામ સ્વરૂપે તેમને દંડ ભોગવવો પડી શકે છે અથવા કેટલીક વખત અકસ્માત પણ થાય છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આવો જાણિએ રાહદારી તરીકે તમારી ફરજો અને પાળવા જરૂરી નિયમો વિશે.
    10 min
  • Vaping: prevalence, risks, and helping your teenager quit - વેપિંગ: જોખમો જાણો અને કેવી રીતે તમે તમારા બાળકને તેનાથી દૂર કરી શકો
    Major regulatory changes in 2024 have brought about restricted access to vaping products in Australia. The crackdown on what is dubbed a “major public health issue” could lead to an increased number of teens seeking support to overcome the nicotine addiction, experts think. Learn about the health risks and ways to help young people in their quitting journey. - ઓસ્ટ્રેલિયન કિશોરો માટે વેપિંગ એ એક મુખ્ય સમસ્યા છે, જેમાં ઘણાને મિત્રોના દબાણ અને ખોટી માહિતીને કારણે છોડવું મુશ્કેલ લાગે છે. નિષ્ણાતોની સલાહ સાથે માતા-પિતા સહાયક ભૂમિકા ભજવી શકે છે, તેમજ જીપી અને ક્વિટલાઇન જેવા વ્યાવસાયિકોની મદદથી ટીનેજર્સને વેપિંગ છોડવામાં મદદ મળી શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.
    11 min
  • Understanding Australia’s legal system: laws, courts and accessing legal assistance - કાયદાઓ, અદાલતો અને કાનૂની સહાયતા મેળવવા ઓસ્ટ્રેલિયાની ન્યાય પ્રણાલીને સમજો
    Are you familiar with Australia’s legal system? As a federation of six states and two territories, Australia has laws that apply nationally, as well as laws specific to each jurisdiction. Additionally, there are parallel structures of federal and state courts. Learn the basics of how the legal system works, from understanding Australian laws to accessing legal assistance. - શું તમે ઓસ્ટ્રેલિયાની કાનૂની વ્યવસ્થાથી પરિચિત છો? છ રાજ્યો અને બે પ્રદેશોના ફેડરેશન તરીકે, ઑસ્ટ્રેલિયામાં એવા કાયદા છે જે રાષ્ટ્રીય સ્તરે લાગુ પડે છે, તેમજ દરેક અધિકારક્ષેત્ર માટે વિશિષ્ટ કાયદાઓ છે. વધુમાં, કેન્દ્ર અને રાજ્ય અદાલતોની સમાંતર રચનાઓ છે. ઓસ્ટ્રેલિયન કાયદાને સમજવાથી લઈને કાનૂની સહાય મેળવવા સુધીની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તેની મૂળભૂત બાબતો જાણો.
    10 min
  • What is road rage and how to deal with it? - રોડ રેજ શું છે અને તેની સામે કેવા પગલાં લેવા જરૂરી
    Aggressive driving is a continuum of bad driving behaviours which increase crash risk and can escalate to road rage. People who engage in road rage may be liable for traffic offences in Australia, have their car insurance impacted and most importantly put their lives and those of others at risk. Learn about the expectations around safe, responsible driving and what to do when you or a loved one are involved in a road rage incident. - આક્રમક રીતે વાહન ચલાવવાથી રોડ રેજ અને અકસ્માતની સંભાવના વધી જાય છે. અને ઓસ્ટ્રેલિયામાં રોડ રેજ ક્યારેક ગુનાહિત પ્રવૃત્તિ પણ ગણવામાં આવે છે. સુરક્ષિત તથા જવાબદારીપૂર્વક કેવી વાહન ચલાવી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટ વિગતે માહિતી મેળવીએ.
    11 min
  • Why are Indigenous protocols important for all Australians? - જાણો, ઓસ્ટ્રેલિયનો માટે ઇન્ડિજીનસ પ્રોટોકોલ કેમ મહત્વપૂર્ણ છે
    Observing the cultural protocols of Aboriginal and Torres Strait Islander peoples is an important step towards understanding and respecting the First Australians and the land we all live on. - પ્રથમ ઓસ્ટ્રેલિયનો અને આપણે બધા જ્યાં રહીએ છીએ તે ભૂમિને સમજવા અને આદર આપવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોના સાંસ્કૃતિક પ્રોટોકોલનું પાલન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે.
    9 min
  • How to lodge your tax return in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં ટેક્સ રીટર્ન કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
    In Australia, 30 June marks the end of the financial year and the start of tax time. Knowing your obligations and rebates you qualify for, helps avoid financial penalties and mistakes. Learn what to do if you received family support payments, worked from home, are lodging a tax return for the first time, or need free independent advice. - ઓસ્ટ્રેલિયામાં, 30 જૂનના રોજ નાણાકિય વર્ષ સમાપ્ત થાય છે અને ટેક્સ રીટર્ન કરવાનો સમય શરૂ થાય છે. જો તમે ફેમિલી સપોર્ટ પેમેન્ટ મેળવો છો કે ઘરેથી જ કાર્ય કરો છો અથવા પ્રથમ વખત ટેક્સ રીટર્ન ભરી રહ્યા છો તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ જાણકારી મેળવો.
    11 min
  • How to recycle electronic items and batteries in Australia - ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને બેટરીનો નિકાલ કેવી રીતે કરશો?
    Many common household items such as mobile phones, TVs, computers, chargers, and other electronic devices, including their batteries, contain valuable materials that can be repurposed for new products. Electronic items we no longer use, or need are considered e-waste. Across Australia, there are government-backed programs available that facilitate the safe disposal and recycling of e-waste at no cost. - ઘરમાં વપરાતા ઇલેક્ટ્રોનિક સંસાધનો જેમ કે, મોબાઇલ ફોન, ટેલિવિઝન, કમ્પ્યુટર, ચાર્જર અને અન્ય વસ્તુઓ ફરીથી ઉત્પાદિત થઇ શકે તેવી સામગ્રી ધરાવતા હોય છે. જો તમે વાપરતા ન હોય એવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરવો હોય તો કેવી સુવિધા ઉપલબ્ધ છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.
    10 min

About ઓસ્ટ્રેલિયાને જાણો

From the publisher's feed

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે