Sign up to save your podcasts
Or

આ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!!
WordPress Meetup Registration લિંક - https://www.meetup.com/ahmedabad-wp-meetup/events/294668821/
Hosted on Acast. See acast.com/privacy for more information.
By WP Vaatઆ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!!
WordPress Meetup Registration લિંક - https://www.meetup.com/ahmedabad-wp-meetup/events/294668821/
Hosted on Acast. See acast.com/privacy for more information.