
Sign up to save your podcasts
Or


પોષણ અને સ્વાસ્થ્યને ખૂબ નજીકનો સંબંધ, શરીરનું ઈંધણ આહાર, આપણે જે ખાઈએ છીએ તે જ છીએ, આપણે મળેલા વારસાગત લક્ષણોની પરંપરાને સંતુલિત આહારથી તોડી શકાય છે, કુપોષણ શબ્દનો અર્થ, વ્યક્તિના શરીરની સારી-ખરાબ પરિસ્થિતિ પોષણસ્તર પરથી નક્કી થાય છે, આપણી અંદર આપણા આરોગ્યને સુધારવાની શક્તિઓ રહેલી હોય છે જે આપણા રોગોનું જોખમ ઘટાડે છે.
By Ketna Pabariપોષણ અને સ્વાસ્થ્યને ખૂબ નજીકનો સંબંધ, શરીરનું ઈંધણ આહાર, આપણે જે ખાઈએ છીએ તે જ છીએ, આપણે મળેલા વારસાગત લક્ષણોની પરંપરાને સંતુલિત આહારથી તોડી શકાય છે, કુપોષણ શબ્દનો અર્થ, વ્યક્તિના શરીરની સારી-ખરાબ પરિસ્થિતિ પોષણસ્તર પરથી નક્કી થાય છે, આપણી અંદર આપણા આરોગ્યને સુધારવાની શક્તિઓ રહેલી હોય છે જે આપણા રોગોનું જોખમ ઘટાડે છે.