હોળી પછી સૂકાં અને હલકા પદાર્થોનું ભોજન કરવાથી અને ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ કે ધાન્યનો ત્યાગ કરવાથી આખું વર્ષ નિરોગી રહી શકાય છે અને સ્વાસ્થ્ય જાળવી શકાય છે.