Sign up to save your podcasts
Or
સ્વાવલંબી હોવાનો સહુથી મોટો ગેરફાયદો એ છે કે બીજાનાં કામો પણ આપણે જ કરવા પડે છે. સ્વાવલંબી હોવાના લાભ કરતાં ગેરલાભ વધારે છે. એલાર્મ વાગે એ પહેલાં જાગી જવાતું હોય છે. દરેક કામમાં ચીવટ રાખવાને કારણે બધાં જ આપણી ઉપર પોતાનાં કામ થોપી દે છે. આળસુ માણસની ઈર્ષ્યા આવે છે. સ્વાવલંબી લોકો ઉચ્ચ કક્ષાના સાધકો છે. બીજાના લગ્નમાં હાજરી આપવા એટલા તૈયાર થઈને અને એટલા રોમાંચ સાથે જાય જાણે પોતાના લગ્નમાં જતાં હોય! સ્વાવલંબી માણસ અગમચેતી ધરાવે છે. ગાડીમાં પેટ્રોલ હોવા છતાં ટેન્ક ફૂલ રાખવાની એને ટેવ હોય છે. પોતાનું ઘર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોવા છતાં એ ગોઠવી શકે છે.

41 Listeners