तत्त्वमसि

तत्त्वमसि

Download on the App Store

तत्त्वमसि episodes

  • આળસ ને કહો અલવિદા_લેખક - બ્રાયન ટ્રેસી_with_rjvishnu
    *જય શ્રી કૃષ્ણ* ..
    જીવન માં સફળ થવા માટે અનુભવ ની જરૂર હોય એમ આપણે સાંભળતા હોઈએ છે. તો અનુભવ, જ્ઞાન અને વાંચન ની સમન્વય એટલે પુસ્તક ..
    એક લેખક એના ઘણા અનુભવ અને વાસ્તવિકતા ને ધ્યાન માં રાખી ને એક પુસ્તક લખતો હોય છે. પણ એને વાંચવું એટલા માટે જરૂરી છે કે ક્યારેક જીવન માં એવી પરિસ્થિતિ નું નિર્માણ થાય તો તમે એમના સાથે નો રેફરેન્સ લઇ ને એવી નાજુક પરિસ્થિતિ માં થી પોતાની જાત ને તમારી મોટામાં મોટી મુશ્કેલી માંથી બહાર આવી શકો..
    તો એવી જ્ઞાન અનુભવ અને વાંચન જેવા અણમોલ રત્ન તમારા સુધી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે.સૌ ભેગા મળી ને આવો જીવન ના ઉત્તમ શિખરો સર કરીએ..
    *#વાંચે ગુજરાત*
    *#વાંચે યુવાન*
    *#lets make india read*
    તમારા સૂચનો પ્રતિભાવો હંમેશા આવકાર્ય રહેશે. 8485916690
    2 hr 2 min
  • Top 5 Regerts of Dying Part 3 Author: Bronnie Ware Voice: Rjvishnu
    Why this book ? It is a story told through sharing her experience and honesty journey. Which will leave you feeling kinder towards your self and others, and nore determined to live the life you are truly here to live. This is to teach A life transform by dearly departing. #happy_reading #lets_make_india_read Reference: The application Booklet App. Special thanks to Amrut Deshmukh
    5 min
  • Top 5 Regerts of Dying Part 2 Author: Bronnie Ware Voice: Rjvishnu
    Why this book ? It is a story told through sharing her experience and honesty journey. Which will leave you feeling kinder towards your self and others, and nore determined to live the life you are truly here to live. This is to teach A life transform by dearly departing. #happy_reading #lets_make_india_read Reference: The application Booklet App. Special thanks to Amrut Deshmukh
    6 min
  • Top 5 Regerts of Dying Part 1 Author: Bronnie Ware Voice: Rjvishnu
    Why this book ? It is a story told through sharing her experience and honesty journey. Which will leave you feeling kinder towards your self and others, and nore determined to live the life you are truly here to live.
    This is to teach A life transform by dearly departing.
    #happy_reading
    #lets_make_india_read
    Reference: The application Booklet App.
    Special thanks to Amrut Deshmukh
    6 min
  • Be_Independent_with_rjvishnu
    વિસ્તરતું વિશ્વ અને સંકોચતો સમાજ_ એક નવી પહેલ આજ થી એક બીજા ને ગમતા રહીએ
    8 min
  • 21 મી સદી ના કૃષ્ણ ની જલક કૃષ્ણકવિશ્રી ભાગ્યેશ ભાઈ ની ઉત્તમ રચના janmashtami_with_rjvishnu
    કૃષ્ણ એટલે શું ? આકર્ષણ , ગો એટલે ઇન્દ્રિય વિંદ એટલે ચરાવવું. એક હાથ માં વાસણી અને બીજા હાથ માં સુદર્શન પણ પાક્કું જજમેન્ટ કે ક્યારે શું વાપરવું . એક મનુષ્ય કે જેના નામે ૨ કથા એક ચિર પૂરવાની and બીજું ચિર હરવાની. જીવન જીવવા માં મદદ કરતું સંતુલન નો લય એટલે કૃષ્ણ. ।।ત્વદિય વસ્તુગોવિંદમ્ તુભ્યમેવ સમર્પિતમ્।।😘
    4 min
  • જાણો કૃષ્ણ જન્મ પર તદ્દન નવી વાત શા માટે કૃષ્ણે મોરપિચ્છ માથે રાખ્યું ? Janmashtami_with_rjvishnu
    કૃષ્ણ એટલે શું ? આકર્ષણ , ગો એટલે ઇન્દ્રિય વિંદ એટલે ચરાવવું. એક હાથ માં વાસણી અને બીજા હાથ માં સુદર્શન પણ પાક્કું જજમેન્ટ કે ક્યારે શું વાપરવું . એક મનુષ્ય કે જેના નામે ૨ કથા એક ચિર પૂરવાની and બીજું ચિર હરવાની. જીવન જીવવા માં મદદ કરતું સંતુલન નો લય એટલે કૃષ્ણ. ।।ત્વદિય વસ્તુગોવિંદમ્ તુભ્યમેવ સમર્પિતમ્।।😘 Reference:(Jsk book (Jay Vasavda), Ankit trivedi ( some programs)
    8 min

About तत्त्वमसि

From the publisher's feed

Hello Dear Listeners...