
Sign up to save your podcasts
Or


વેરા બીલમાં નામ ચેન્જ કરાવવું છે ખૂબ સરળ. જાતે કરાવશો તો પૈસા પણ બચશે અને નવું જાણવા પણ મળશે. એજન્ટને આપો એનો વાંધો નહિ પણ જો એજંટ બરાબર સર્વિસ ન આપે તો ? એના કરતાં આજના સમયમાં જાતે કરી લેશો તો સરળતાથી કામ પણ પતી જશે અને પૈસા પણ બચી જશે.
By RJ Meeit Mishrraવેરા બીલમાં નામ ચેન્જ કરાવવું છે ખૂબ સરળ. જાતે કરાવશો તો પૈસા પણ બચશે અને નવું જાણવા પણ મળશે. એજન્ટને આપો એનો વાંધો નહિ પણ જો એજંટ બરાબર સર્વિસ ન આપે તો ? એના કરતાં આજના સમયમાં જાતે કરી લેશો તો સરળતાથી કામ પણ પતી જશે અને પૈસા પણ બચી જશે.