SURTI KHABARILAL

SURTI KHABARILAL

By RJ Meeit MishrraNewsDaily News
Download on the App Store

SURTI KHABARILAL episodes

  • ટ્રેન ટિકિટમાં કઈ વેઈટિંગ લીસ્ટની ટિકિટ કન્ફર્મ થવાના વધારે ચાન્સ હોય છે. ?

    ટ્રેનની ટિકિટ બુક કરાવો ત્યારે તમને ઘણી ટાઈપના વેઈટીંગ લિસ્ટ જોવા મળે. એમાં ક્યા વેઈટિંગ લીસ્ટમાં ટિકિટ કન્ફર્મ થવાના ચાંસ વધારે હોય છે એના વિશે માહિતી મેળવીએ.

    3 min
  • પિન કોડ જોઈને કેવી રીતે ખબર પડે કે એ કયા રાજયનું ?

    જેમ વ્હીકલના નંબર જોઈને તમે કહી દો કે GJ5 એટલે સુરતની ગાડી, GJ 1 એટલે અમદાવાદ તેવી જ રીતે પોસ્ટલ પિન કોડ જોઈને કહી શકો કે આ પોસ્ટલ પિન ક્યાંનું અથવા કયા રાજયનું છે ?   ભારતના પોસ્ટલ વિભાગે અલગ રિજીયન પ્રમાણે અલગ અલગ પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર જાહેર કર્યા છે જેમાં  પિન નંબરના પહેલા આંકડાથી એનું રિજીયન ખબર પડે.



    3 min
  • પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કર્યો કે નહિ ?

    SHOW LESSઆધારકાર્ડને હંમેશા સાથે લઈને ફરવું વ્યવહારિક નથી.લાંબુ લચક કાર્ડ સાચવવું ક્યા ? વાળીને તો રાખી ન શકાય.   એટલે એના માટે લાયસંસ કે આઈ કાર્ડ સાઈઝ બેટર છે. તમને જણાવી દૌ કે આધાર કાર્ડનું પ્લાસ્ટિકનું પોલિવિનિલ ક્લોરાઈડ કાર્ડ એટલે કે PVC કાર્ડ આવે છે. જે તમે 50 રુપિયા મેળવીને ચૂકવી શકશો. આજે એ કાર્ડ મેળવવાની પ્રોસેસ સમજીએ.



    2 min
  • વેરા બીલમાં નામ જાતે ચેન્જ કરાવવા માટૅ શું કરશો ?

    વેરા બીલમાં નામ ચેન્જ કરાવવું છે ખૂબ સરળ. જાતે કરાવશો તો પૈસા પણ બચશે અને નવું જાણવા પણ મળશે. એજન્ટને આપો એનો વાંધો નહિ પણ જો એજંટ બરાબર સર્વિસ ન આપે તો ? એના કરતાં આજના સમયમાં જાતે કરી લેશો તો સરળતાથી કામ પણ પતી જશે અને પૈસા પણ બચી જશે.

    2 min
  • GUJARATI NEWS PODCAST 11 JUNE 2021 FRIDAY

    · મહાન ક્રાંતિકારી પંડિત રામ પ્રસાદ બિસ્મિલજીની આજે જન્મ જયંતી.

    · શ્રીલંકા ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે શિખર ધવનની પસંદગી.

    · રાજયના મોટા ભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે ખૂલ્યા.

    · પેટ્રોલ - ડિઝલના ભાવમાં ફરી ભાવવધારો.

    · પુરીમાં રથયાત્રા કોવિડ નિયમો સાથે નીકળશે,ભકતો નહિ જોડાય શકે.

    · દેશમાં 91,702 નવા કેસો; 1,34,580 ડિસ્ચાર્જ; 3,403 દર્દીઓના મોત નોંધાયા.

    · Cowin પરના ડેટા લીક થયા હોવાના અહેવાલને આરોગ્ય મંત્રાલયનો રદિયો.

    · દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને આજે મુંબઇની હોસ્પિટલમાંથી અપાશે રજા.

    · ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવ

    · પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ વિતરણ શરુ. 

    3 min
  • વૈકસીનેશન માટેના સ્લોટ ક્યારે ઓપન થાય છે એ જાણવા માંગો છો ?

    વૈકસીનેશન માટે સ્લોટ બુક કરવા માંગો છો અને ફટાફટ બુકિંગ ઉડી જાય છે અને વિચારો છો કે સ્લોટ ક્યારે ઓપન થયા અને ક્યારે બુક થઈ ગયા. તો PAytm ની એપ્લીકેશન એમાં તમને કામ લાગી શકે. જાણો એ માટેની સમગ્ર પ્રોસેસ.

    2 min
  • GUJARATI NEWS PODCAST 10 JUNE 2021 THURSDAY
    • બનાસકાંઠાનું  અંબાજીધામ મંદિર ક્યારથી શરુ થશે ?
    • ભારતની કોવિડ ૧૯ અપડેટ.
    • શિક્ષણ વિભાગ અંતર્ગત હેઠળ કયુ સેંટર રાજય સરકારે લોંચ કર્યું 
    • બાળકોની કોવિડ સારવારને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ. 
    • UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં ઈન્ટરવ્યુ ક્યારથી શરુ થશે ? 
    • રાજય સરકારે નિયંત્રણોમાં શું શું છૂટ આપવામાં આવી. ?

    • 3 min
    • તમારા ફોનમાં કોઈ એપ્લીકેશન તમારા માઈક કે કેમેરાનો ઉપયોગ કરતું હોય તો કઈ રીતે ખબર પડે ? ગ્રીન અને ઓરેન્જ ટપકું એ જ દર્શાવે છે.

      તમારા ફોનમાં કોઈ એપ્લીકેશન તમારા માઈક કે કેમેરાનો ઉપયોગ કરતું હોય તો કઈ રીતે ખબર પડે ? ગ્રીન અને ઓરેન્જ ટપકું એ જ દર્શાવે છે.

      1 min
    • GUJARATI NEWS PODCAST 9 JUNE 2021 WEDNESDAY
      • આજે ભગવાન બિરસા મુંડાની પૂણ્યતિથિ.
      • વીર નર્મદ યુનિવર્સિટીએ B.Ed એડ્મિશનની પ્રક્રિયા શરુ કરી.
      • ભારતની કોવિડ ૧૯ મુજબ.
      • મા અમૃતમ યોજના હેઠળ શું માહિતી રાજય સરકારે જાહેર કરી ?
      • ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?
      • મુંબઈમાં વરસાદે જનજીવન ખોરવ્યું
      • આરોગ્ય મંત્રાલયે વૈકસીન માટે કેટલા દરો જાહેર કર્યા ?

      • 3 min

      About SURTI KHABARILAL

      From the publisher's feed

      GUJARATI NEWS