
Sign up to save your podcasts
Or


આજના મહત્વના સમાચાર.
· જાણો ક્યારથી ક્યા સુધી વેપાર ધંધા માટે છૂટ મળી ? રાત્રિ કર્ફ્યુને લઈને શું નિર્ણય લીધો રાજય સરકારે ?
· કાપડ માર્કેટને લઈને FOSTA ની મહ્ત્વની જાહેરાત.
· સુરત શહેર પોલીસે એમના પોલીસકર્મીઓ માટૅ કઈ એપ લોંચ કરી ?
· જાણો ક્યારથી મળશે હોમ રેપિડ એંટીજન ટૅસ્ટ કિટ ? એના માટૅ શું પ્રોસીજર કરવાની રહેશે.
· ભારતમાં કેટલા ટકા લોકો માસ્ક પહેરતાં જ નથી ? શું કહ્યું આરોગ્ય મંત્રાલયે.
· જાણો સિપ્લાએ કોવિડ સંદર્ભે કઈ કિટ લોંચ કરી ?
· કોરમાઇસીસના ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટૅ રાજયમાં ક્યાથી મળશે ? તે માટૅ ખાનગી હોસ્પિટલોએ શું પ્રોસીજર ફોલો કરવાની રહેશે ?
· ભારતની કોવિડ ૧૯ અપડેટ.
· DRDO ની દવાની અસરકારકાતા વિશે શું જણાવ્યું ICMR એ ?
· સુરત શહેરની કોવિડ ૧૯ અપડેટ.
· રાજય સરકારે ચક્રવાતથી અસરગ્રસ્ત માટૅ શું સહાય જાહેર કરી.
· સુરત મનપાએ કેટલા લોકો પાસેથી માસ્ક ન પહેરવા માટૅ દંડ વસૂલ કર્યો.
· સુરત શહેરમાં કેટલા ઝાડો પડવાના બનાવો બન્યા ?
· ભારત સરકારે ગુજરાતને કેટલી રકમનું રાહત પેકેજ આપ્યું ?
· આરોગ્ય મંત્રાલયે રસીકરણને લઈને શું ભલામણ કરી ?
· ભારતની કોવિડ ૧૯ અપડેટ.
· કેંદ્રિયમંત્રીશ્રી નિતિન ગડકરીએ શું સૂચન રસીકરણ અંગે આપ્યું ?
· કર્ણાટક સરકારે એના નાગરિકો માટૅ શું રાહત જાહેર કરી ?
· કઈ રાજય સરકારે મ્યુકોર માયકોસીસને મહામારી જાહેર કરી ?
· રસીકરણની કામગીરી હજી કેટ્લા દિવસ સ્થગિત રહેશે ?
· સુરત શહેર અને જિલ્લામાં તાઉતે ની શું અસર રહી ?
· રાજય સરકારની તાઉતે માટૅની પ્રેસકોન્ફરંસ.
· સુરત મનપાએ કેટલી દુકાનો/સંસ્થઓ બંધ કરાવી અને કેમ?
· સબજેલમાંથી કેટલા કેદીઓને મુક્ત કરાયા અને કેમ ?
· પેઈડ ઈંટર્નશીપ માટૅ શું કરશો ?
· રાજ્ય સરકારે ક્યા સુધી કોરોના કર્ફ્યુ અને મર્યાદિત નિયંત્રણ લંબાવ્યા?
· ભારતની કોવિડ ૧૯ અપડેટ.
· ભારતના આરોગ્ય મંત્રાલયની આજરોજ આયોજીત પ્રેસ કોન્ફરંસમાં ગુજરાતનો ઉલ્લેખ કરતાં આરોગ્ય સંયુક્ત સચિવે માહિતી આપી હતી કે
· સાથે જ દેશમાં પોઝ્ટીવીટીના દરને લઈને પણ તેમણે જે માહિતી આપી તે મુજબ.
· બાળકોના વૈક્સીનેશનને લઈને નિતી આયોગ વી કે પોલે માહિતી આપી હતી કે .
· બદરીનાથ ધામના કપાટ ખૂલ્યા.
From the publisher's feed