Vishal Ni Vato | વિશાલની વાતો

Vishal Ni Vato | વિશાલની વાતો

By VISHAL ROYALFictionDrama
Download on the App Store

Vishal Ni Vato | વિશાલની વાતો episodes

  • My best friend Vishal | vishal royal | vishalnivato
    આ વખતે કદાચ msg પણ આવ્યો આવતી વખતે કદાચ msg પણ ન આવે? જો કે આ વખત નો msg પણ ચોળાફળી જેવો હતો કે જેમાં ચોળાનો સ્વાદ જ નોતો ચોળાનો લોટ ખાલી નામનો હતો. એમ જ એને happy birthday best friend તો લખ્યું પણ ખાલી નામનું જ કેમકે એમાં best friend જ નોતો.
    7 min
  • Birthday post | Social media post
    જો તમારી બર્થડે પર તમારા મિત્રએ તમારી બર્થડે વિશની પોસ્ટ ન મૂકી હોય પણ બીજા બધા મિત્રોની બર્થડે પોસ્ટ તમારો મિત્ર મુકતો હોય ને તો એ વખતની તમારી ફિલિંગ 'એક તરફા પ્યાર' અને 'જેલસી'ને ભેગી કરો ને એવી હોય.
    6 min

About Vishal Ni Vato | વિશાલની વાતો

From the publisher's feed

નવી વાતો પણ જૂની યાદો, આપણી જ વચ્ચે બનેલા કિસ્સા અને એની યાદો. આંખ બંધ કરીને સાંભળજો કેમકે, તમે જાગતા હશો અને સપના દેખાશે... આ છે વિશાલની વાતો...