WPVaat - આપની સફર આપનો અનુભવ

વર્ડપ્રેસ કોન્ટ્રીબ્યુશન કરવાથી career માં શું ફેરફાર આવે છે?


Listen Later

આ એપિસોડમાં મિતભાઈએ વિસ્તાર પોતાના વર્ડપ્રેસ કન્ટ્રીબ્યુશનના અનુભવો શેયર કર્યા તથા કેવી રીતે career-growth શક્ય બને છે વર્ડપ્રેસમાં રેગ્યુલર કોન્ટ્રીબ્યુશન કરવાથી. એની સાથે વર્ડપ્રેસમાં કોન્ટ્રીબ્યુશન કરવા માટે કેટલા વિકલ્પો છે એ વિષે પણ મિતભાઈએ ખુબ સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું.


મિતભાઈ માકડિયા ને સંપર્ક કરવા માટે 


વેબસાઈટ - https://wpmeet.in/

લિંક્ડઇન - https://www.linkedin.com/in/immeet94/

ટ્વીટર (X) - https://x.com/ImMeet94/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/immeet94/

ફેસબૂક - https://www.facebook.com/ImMeet94/

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/immeet94/

Hosted on Acast. See acast.com/privacy for more information.

...more
View all episodesView all episodes
Download on the App Store

WPVaat - આપની સફર આપનો અનુભવBy WP Vaat